કેટલી બધી ઢંઢોળી ત્યારે એ જૂની કુંપળ ફૂટી ને વસંત થઈ,આટલી બધી વાર કેમ થઈ એ તોફાની વિષયે મને ઘેરી ચિંતા થઈ જીવ કાળજે ચોંટી ગયો હતો એણે સંવેદના નું વળગણ કેટલી કારમી પીડા થી ત્યજ્યું હશે..ને નાજૂક નટખટ નું આ સિંહ પરિવર્તન ..કેટલા આંસૂ ઓ નું તરફડી ને મૃતક થયા બાદ થયું હશે